કંપનીનું નામ
- જે.એસ.ડબલ્યુ. એમ. જી. મોટર ઇન્ડિયા પ્રા. લી. હાલોલ, જી :પંચમહાલ, ગુજરાત
ભરતી મેળાની તારીખ, વાર અને સમય
- 04-11-2025 (મંગળવાર), સવારે 10:00 થી 01:00 વાગ્યા સુધી
ભરતી મેળાનું સ્થળ
- જે.એસ.ડબલ્યુ. એમ. જી. મોટર ઇન્ડિયા પ્રા. લી., હાલોલ, જી :પંચમહાલ, ગુજરાત
નોકરીનુ સ્થળ
- જે.એસ.ડબલ્યુ. એમ. જી. મોટર ઇન્ડિયા પ્રા. લી., હાલોલ, જી :પંચમહાલ, ગુજરાત
પાત્રતા માપદંડ અને અનુભવ
મહિલા ઉમેદવારો માટે :
- ફ્રેશર્સ મહિલા ઉમેદવારો માટે : ઓછામાં ઓછું ધોરણ 12 પાસ અથવા આઈ.ટી.આઈ અથવા ગ્રેજ્યુએશન (બી.એ, બી.કોમ)
- અનુભવી મહિલા ઉમેદવારો માટે : 1 થી 4 વર્ષનો કાર્ય અનુભવ ઓટોમોબાઇલ અથવા કોઈ પણ ઈન્ડસ્ટ્રીમાંથી
ઉમર, ઉંચાઈ, વજન
- ઉમર :18 થી 28 વર્ષ
- વજન : ઓછામાં ઓછુ 45 કિલો,
- ઉંચાઈ: 150 સેન્ટિમીટર કે તેથી વધુ
હોદ્દો અને પગાર
- ટ્રેઈની /અનુભવ આધારિત, કંપનીના નિયમો મુજબ
અન્ય સુવિધાઓ
- કંપની કેન્ટીન માં 1 ટાઈમ જમવાનું, ચા,નાસ્તો ટ્રાન્સપોર્ટેશન ફ્રી
- હોસ્ટેલની સુવિધા(ફક્ત મહિલાઓ માટે) રહેવા અને જમવાની સુવિધા નોમિનલ ચાર્જેબલ બેઝ પર રહેશે.
નોકરીના કલાકો અને વિભાગ
- 8 કલાક, ઉત્પાદન
સાથે લઇ આવવાના ડોક્યુમેન્ટસ (ઓરીજીનલ તથા ઝેરોક્ષનો એક સેટ)
- ધોરણ 12 ની માર્કશીટ
- ITI ની તમામ માર્કશીટ,
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ,
- પોતાનો બાયો-ડેટા અવશ્ય લઈને આવવું
- અનુભવનું પ્રમાણપત્ર ( જો હોય તો જ )
ફ્રેશર્સ મહિલા ઉમેદવારો માટે મોબાઈલ નંબર, આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજીયાત છે.
ખાસ અગત્યની નોધ :
- આ ભરતી હાલ ફક્ત મહિલા ઉમેદવારો માટે છે જેની ખાસ નોંઘ લેવી. જ્યારે પુરુષ ઉમેદવારો માટે જોબ હશે ત્યારે તમને જરૂર જાણ કરીશું.
- આ ભરતી મેળામાં નોર્મલ ઈન્ટરવ્યુ અને મેડિકલ ફિટનેસ આધારિત તાત્કાલિક જોઈનીંગ થશે.
- તમારા મિત્રોને પણ જો લાયકાત ધરાવતા હોય તો તેમને પણ જાણ કરી શકો છો







Sarchin for new job