Gujarat Police Recruitment 2026 :ગુજરાત સરકારના ગૃહમંત્રાલય દ્વારા પોલીસ વિભાગમાં 13591 જગ્યાઓ પર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની ન્યુ ભરતી જાહેર કરેલ છે. આ નવી ભરતી અંગેની જાહેરાત ટ્વીટર પર સરકારી પત્રકાર એવા દિપક રાજાણી અને અન્ય વિવિધ ન્યૂઝ ચેનલો પર મુકવામાં આવેલ હતી.
આ પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતી 2025/26 સંપુર્ણ વિગતવાર માહિતી જેવી કે કુલ જગ્યાઓ , વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર, ભરતીની સંપુર્ણ પ્રકિયા , શારિરીક કસોટી, શારિરીક યોગ્યતા, લેખીત પરીક્ષાનો સિલેબસ, ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ વગેરે જેવી માહિતી અંહીં નિચે આપવામાં આવેલ છે.
ગુજરાત પોલીસ ભરતી 2026 હાઈલાઈટસ
| ભરતી કરનાર સંસ્થા | ગુજરાત પોલીસ વિભાગ |
| પોસ્ટ નું નામ | હથીયારી પોલીસ, બિન હથીયારી પોલીસ, જેલ સિપાઈ, SRPF, પોલીસ સબ ઇન્સ્પેકટર |
| કુલ જગ્યાઓ | 13591 |
| શૈક્ષણિક લાયકાત |
|
| ઉંમર મર્યાદા | 18 થી 33 વર્ષ |
| પગાર |
|
| ફોર્મ ભરવાનું માધ્યમ | ઓનલાઇન |
| ફોર્મ ભરવાનું ચાલું ક્યારે થશે. | 3 ડિસેમ્બર 2025 |
| ઓફિશીયલ વેબસાઈટ | ojas.gujarat.gov.in |
| વોટ્સએપ ચેનલ માં જોડાયેલ માટે | અહીં ક્લિક કરો |
ગુજરાત પોલીસની પોસ્ટ અને જગ્યાઓની માહિતી
- કુલ જગ્યાઓ :13591
- પોલીસ કોન્સ્ટેબલ : 12733
- PSI : 858
પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ અને જગ્યાઓ :
| પોસ્ટનું નામ | જગ્યાઓ |
| બિન હથીયારી પોલીસ કોન્સ્ટેબલ | 6942 |
| હથિયારી પોલીસ કોન્સટેબલ | 2458 |
| હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) | 3002 |
| જેલ સિપાઈ (પુરુષ) | 300 |
| જેલ સિપાઈ (મહિલા) | 36 |
| કુલ | 12733 |
PSI ની પોસ્ટ અને જગ્યાઓ :
| પોસ્ટ નું નામ | જગ્યાઓ |
| બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 659 |
| હથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 129 |
| જેલર ગ્રુપ 2 | 70 |
| કુલ જગ્યાઓ | 858 |
શૈક્ષણિક લાયકાત
- પોલીસ કોન્સ્ટેબલ 12 પાસ
- PSI ગ્રેજ્યુએટ
કોમ્યુટર જ્ઞાન
- રાજય સરકાર સીધી ભરતીમાં નિમણુંક પામતા તમામ ઉમેદવારો પાસે પાયાના કોમ્પ્યુટર જ્ઞાનની પૂર્વ જરૂરીયાત આવશ્યક ગણેલ છે. જે માટે ડોએક દ્વારા લેવાની સી.સી.સી. સર્ટીફીકેટ, ધોરણ-૧૦ અથવા ધોરણ-૧ર, ડીમ્પ્લોમાં અને ડીગ્રી પદવી સુધીના કોમ્પ્યુટર વિષયવાળા અભ્યાસક્રમો જે માન્ય યુનિ./શૈક્ષણિક તાલીમી સંસ્થાઓ દ્વારા અપાય છે. તે સ્વીકૃત ગણવામાં આવ્યા છે. સરકારી નોકરીમાં દાખલ થવા માટેની આ એક પૂર્વ લાયકાત છે. આથી પસંદગી બાદ સરકારની ખાતાકીય તાલીમના ભાગરૂપે અને અથવા અજમાયસી સમય દરમ્યાન સરકારે ઠરાવેલ વર્ગ-૩ માટેની સી.સી.સી. સ્તરની પરીક્ષા સરકારના પરીક્ષા કેન્દ્રો સ્પીપ તેમજ જી.ટી.યુ. દ્વારા લેવાની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે.
પોલીસ પગાર
- હથીયારી પોલીસ કોન્સ્ટેબલ અને બિન હથીયારી પોલીસનો બેઝીક પગાર 25900 ₹ છે પરંતુ આમાં અન્ય ભથ્થાઓ તથા રજા પગાર પગાર ઉમેરતા કોન્સ્ટેબલનો પગાર 35000 ₹ + થાય છે.
- વાત કરીએ SRPF ના પગારની તો રજા પગાર અને ભથ્થાઓ એડ કરતા 40,000 ₹ + થાય છે.
- PSI નો બેજીક પગાર 49,900 ₹ છે તેમાં અન્ય ભથ્થાઓ એડ કરતા અંદાજીત પગાર 75,000 ₹ + થાય છે.
- અહીં મુકવામાં આવેલ પગાર 7 માં પગાર પંચ મુજબ છે.
ઉંમર મર્યાદા
- પોલીસ કોન્સ્ટેબલ 18 થી 33 વર્ષ
- PSI 18 થી 35 વર્ષ
- અહીં SC , ST, OBC કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે
- તમાંમ મહિલાઓને ઉંમરમાં 5 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.જયારે અનામત કેટેગરીની મહિલાઓને ઉંમરમાં 10 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.
- એક્સ સર્વિસમેન પણ ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે.
પોલીસ કોન્સ્ટેબલ અને PSI માં પસંદગીની પ્રક્રિયા
- શારિરીક કસોટી
- લેખિત પરિક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- ફાઈનલ સિલેકસન
પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે શારિરીક ધોરણો
પુરુષ ઉમેદવારો માટે :
| વર્ગ | ઉંચાઈ | વજન | છાતી ફુલાવ્યા વગર | છાતી ફુલાવીને |
| SC અને ST ઉમેદવારો માટે | 162 cm | 50 KG | 79 cm | 84 cm |
| અન્ય તમામ ઉમેદવારો માટે | 165 cm | 50 KG | 79 cm | 84 cm |
- છાતી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર ફુલાવવી જરૂર છે.
મહિલા ઉમેદવારો માટે :
| વર્ગ | ઉંચાઈ | વજન |
| SC અને ST ઉમેદવારો માટે | 150 cm | 40 KG |
| અન્ય તમામ ઉમેદવારો માટે | 155 cm | 40 KG |
પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની શારિરીક કસોટી
- પુરુષ : 5 કિ.મી દોડ વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પુર્ણ કરવાની રહેશે.
મહિલા : 1600 મીટરની દોડ વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં દોડ પુર્ણ કરવાની રહેશે.
એક્સ સર્વિસમેન : 2400 મીટરની દોડ વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડમાં દોડ પુર્ણ કરવાની રહેશે.
પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ 2026
- પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષા કુલ બે પાર્ટમાં વિભાજીત કરવામાં આવેલ છે.
પાર્ટ 1 નું પોલીસ કોન્સ્ટેબલનું પેપર :
| વિષય | માર્ક |
| રિઝનીગ | 30 |
| ગણિત | 30 |
| ગુજરાતી કોમ્પ્રીયન્સન | 20 |
| કુલ 80 માર્ક |
પાર્ટ 2 નું પોલીસ કોન્સ્ટેબલનું પેપર :
| વિષય | માર્ક |
| ભારતીય બંધારણ | 30 |
| વિજ્ઞાન અને ટેકનોલોજી, જનરલ નોલેજ, કરંટ અફેટસ | 40 |
| ઈતિહાસ, ભુગોળ અને સાંસ્કૃતિક વારસો | 50 |
| કુલ માર્ક 120 |
- પાર્ટ 1 કુલ 80 માર્કનો રહેશે તથા પાર્ટ 2 કુલ 120 માર્કનો રહેશે.આ બન્ને પાર્ટમાં 40% માર્ક મેળવવા ફરજીયાત છે. આમ પોલીસ કોન્સ્ટેબલ નું પેપર કુલ 200 માર્કનું રહેશે તથા આ પેપર માટે કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે.
- નવો સિલેબસ હજું જાહેર થયેલ નથી અંદાજીત 3 ડિસેમ્બરે આવી જશે ત્યાં સુધી તમે જુના સિલેબસ મુજબ તૈયારી કરી શકો છો.
| પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષાનો સિલેબસ વિગતવાર જોવા માટે | અહીં ક્લિક કરો |
પોલીસ કોન્સ્ટેબલ અને PSI ચલણ ( ફોર્મ ફ્રી )
- જનરલ કેટેગરી માટે 100 ₹
- અન્ય તમામ માટે કોઇ ફ્રી નહીં
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- 10 અને 12 ની માર્કશીટ
- ગ્રેજ્યુએટની માર્કશીટ ( ફક્ત PSI માટે )
- આધારકાર્ડ
- મોબાઈલ નંબર
- ઈમેલ આઈડી
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- અહીંનો ફોટો
- જાતીનો દાખલો ( ફક્ત SC, ST,EWS માટે )
- જાતીનો દાખલો, નોન ક્રિમીલીયર ( ફક્ત OBC માટે )
પોલીસ ભરતીમાં મળવાપાત્ર થતાં વધારાનાં માર્ક
- NCC સર્ટિફિકેટ 2 માર્ક
- જો રાજ્ય કક્ષાનું કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમતનું સર્ટિફિકેટ હોય તો લેખીત પરીક્ષામાં પાર્ટ 1 અને પાર્ટ 2 માં મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.
- વિધવા મહિલાઓને મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.
રક્ષા શક્તિ યુનિવર્સિટી કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કોસ કરેલો હોય તો મળવાપાત્ર વધારાના માર્ક
- 1 વર્ષનો કોર્ષ કરેલ હોય તો ૩ માર્ક
- 2 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 5 માર્ક
- 3 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 8 માર્ક
- 4 વર્ષ કે તેથી વધુ વર્ષનો કોર્ષ કરેલ હોય તો 10 માર્ક
આ દરેક સર્ટીફીકેટ ફોર્મ ભરવાનું ચાલું થયું તે પહેલાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ.
અગત્યની તારીખ
| ફોર્મ ભરવાનું ચાલું થશે | 3 ડિસેમ્બર 2025 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 23 ડિસેમ્બર 2025 |
પોલીસ ભરતી 2026 FAQ
પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી કેટલી જગ્યાઓ પર આવશે ?
14000 + જગ્યાઓ પર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI નવી ભરતી 2026 માં આવશે.
પોલીસ કોન્સ્ટેબલનો પગાર કેટલો હોય છે?
7 માં પગારપંચ મુજબ પોલીસ કોન્સ્ટેબલ હથીયારી અને બિન હથીયારી બન્નેનો બેઝક પગાર 25,900 ₹ હોય છે પરંતુ અન્ય રજા પગાર અને ભથ્થાઓ એડ કરતા 35000 ₹ + થાય છે.
પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી કયારે આવશે ?
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની ન્યુ ભરતી નવેમ્બર થી ડિસેમ્બર 2025 સુધીમાં નવી ભરતી જાહેર થઈ શકે છે.
PSI નો પગાર કેટલો હોય છે ?
7 માં પગારપંચ મુજબ PSI નો બેજીક પગાર 49,900 ₹ છે તેમાં અન્ય ભથ્થાઓ એડ કરતા અંદાજીત પગાર 75,000 ₹ + થાય છે.
SRPF નો પગાર કેટલો હોય છે ?
7 માં પગારપંચ મુજબ વાત કરીએ SRPF ના પગારની તો રજા પગાર અને ભથ્થાઓ એડ કરતા 40,000 ₹ + થાય છે.
પોલીસની આવનાર ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું રહેશે ?
પોલીસ કોન્સ્ટેબલ માટે શૈક્ષણિક લાયકાત 12 પાસ રહેશે.
PSI માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ રહેશે.
પોલીસ ભરતીમાં ઉંમર મર્યાદા શું રહેશે?
- પોલીસ કોન્સ્ટેબલ : 18 થી 33 વર્ષ
- PSI :18 થી 35 વર્ષ
અહીં SC , ST, OBC કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે
તમાંમ મહિલાઓને ઉંમરમાં 5 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.જયારે અનામત કેટેગરીની મહિલાઓને ઉંમરમાં 10 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.
એક્સ સર્વિસમેન પણ ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે.
પોલીસ ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ?
- 10 અને 12 ની માર્કશીટ
- ગ્રેજ્યુએટની માર્કશીટ ( ફક્ત PSI માટે )
- આધારકાર્ડ
- મોબાઈલ નંબર
- ઈમેલ આઈડી
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- અહીંનો ફોટો
- જાતીનો દાખલો ( ફક્ત SC, ST,EWS માટે)
- જાતીનો દાખલો, નોન ક્રિમીલીયર ( ફક્ત OBC માટે )
🔰આ પણ જરૂર જુઓ 🔰







Police
12 Pass
Yes
12 pass police
Hi
12pasa
12pasa
Yas
Ok
Police
12 Pass
Hi
12pasa
12pass
12 pass
12 pass
12 passout studant can apply in all exam ?
0
12 pass
Panada vikrambhai
12 paas student can apply all exam?
Patel
Police custodl