WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતનાં વર્તમાન પદાધિકારીઓનું લીસ્ટ 2025

  1. રાજ્યપાલ : આચાર્ય દેવવ્રત (20માં)
  2. મુખ્યમંત્રી : ભુપેન્દ્રભાઈ પટેલ
  3. ગૃહમંત્રી | નાયબ મુખ્યમંત્રી : હર્ષ સંઘવી
  4. એડવોકેટ જનરલ : કમલ ત્રિવેદી
  5. લોકાયુક્ત : રાજેશ શુક્લા
  6. મુખ્ય સચિવ : મનોજ કુમાર દાસ
  7. વિધાનસભાનાં અધ્યક્ષ : શંકરસિંહ ચૌધરી
  8. વિધાનસભાનાં ઉપાધ્યક્ષ : જેઠાભાઈ ભરવાડ
  9. વિધાનસભામાં મુખ્ય દંડક : બાલકૃષ્ણ શુક્લ
  10. હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ : જસ્ટિસ સુનિતા અગ્રવાલ
  11. રાજ્યના મુખ્ય ચુંટણી કમિશનર : ડૉ. એસ.મુરલી ક્રિષ્ના
  12. રાજ્યના વિજીલિયન્સ કમિશનર : સંગીતા સિંહ
  13. રાજ્યના મુખ્ય માહિતી કમિશનર : સુભાષચંદ્ર સોની
  14. રાજ્યના યોગ બોર્ડનાં અધ્યક્ષ : શિશુપાલ રાજપૂત
  15. રાજ્યના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ : રવિકુમાર ત્રિપાઠી
  16. નાણાપંચનાં અધ્યક્ષ : યમલ વ્યાસ
  17. રાજ્યનાં પોલીસ USI (DGP) : વિકાસ સહાય
  18. ગુજરાત સાહિત્ય અકાદમીનાં અધ્યક્ષ : શ્રી વિષ્ણુ પંડયા
  19. ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધ્યક્ષ : હર્ષદ ત્રિવેદી
  20. ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ : આચાર્ય દેવવ્રત
  21. ગુજરાત વિદ્યાપીઠનાં ઉપકુલપતિ : ડૉ. હર્ષદ પટેલ
  22. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેટ : નીરજા એ. ગુપ્તા
  23. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેટ : ઉત્પલ જોષિ
  24. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સલેર : રાજુલ કે. ગજજર
  25. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) નાં અધ્યક્ષ : IPS હસમુખ પટેલ
  26. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) નાં અધ્યક્ષ : તુષાર ધોળકિયા
  27. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) નાં અધ્યક્ષ : શ્રીમતી મોના ખાંધાર
  28. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના અધ્યક્ષ : નીરજા ખોટ રૂ

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

Leave a Comment

error: Content is protected !!