New recruitment 2025 in Intelligence Bureau : તાજેતરમાં ગુપ્તચર વિભાગ (Intelligence Bureau – IB) દ્વારા એક્ઝિક્યુટિવની 3717 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવેલ છે તથા આ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. કેન્દ્ર સરકારમાં જે ઉમેદવારો સુરક્ષા સંબંધિત ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તેમની માટે ઉત્તમ તક છે.
આ ભરતી માટે ઓનલાઈન ઓનલાઇન ફોર્મ ભરવાનું 19 જુલાઈથી ચાલું થઈ ગયું છે તથા આ ભરતીમાં 10 ઓગસ્ટ સુધી ઈચ્છુંક ઉમેદવારો માટે ફોર્મ ચાલું છે. આ ભરતીમાં ફોર્મ ભરવા ઈરછુક દરેક ઉમેદવારને વિનંતી છે કે અહીં આપેલ સંપૂર્ણ માહિતી કાળજીપૂર્વક વાચી ત્યારબાદ ઓફિશીયલ નોટીફિકેશન જરૂર વાચી લેવી તથા ત્યારબાદ ભરતીમાં આપેલ લાયકાત ધરાવો છો તો વહેલી તકે ફોર્મ ભરી દેવું.
ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી મુખ્ય હાઇલાઇટ્સ
| ભરતી કરનાર સંસ્થા | ગૃહ મંત્રાલય (ગુપ્તચર બ્યુરો) |
| પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) |
| ગ્રેડ | ગ્રેડ-II / એક્ઝિક્યુટિવ |
| કુલ ખાલી જગ્યાઓ | 3717 |
| પગાર ધોરણ | ₹44,900 |
| સત્તાવાર વેબસાઇટ | mha.gov.in |
પોસ્ટનું નામ
- Assistant Central Intelligence Officer (ACIO)
- સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી
કુલ જગ્યાઓની કેટેગરી મુજબ ફાળવણી
| કેટેગરી | જગ્યાઓ |
| જનરલ | 1537 |
| OBC | 946 |
| EWS | 442 |
| SC 566 | 566 |
| ST | 226 |
| કુલ જગ્યાઓ | 3717 |
શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએટ
- કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
ઉંમર મર્યાદા
- જનરલ, EWS કેટેગરીના ઉમેદવારો : ઓછામાં ઓછી 18 વર્ષ તથા 27 વર્ષ થી વધારે ન હોવી જોઈએ.
- OBC કેટેગરીના ઉમેદવારો : ઓછામાં ઓછી 18 વર્ષ તથા 31વર્ષ થી વધારે ન હોવી જોઈએ.
- SC , ST કેટેગરીના ઉમેદવારો : ઓછામાં ઓછી 18 વર્ષ તથા 33વર્ષ થી વધારે ન હોવી જોઈએ.
મળવાપાત્ર પગાર
- પગાર : 44900 થી 1,42,400 સુધી રહેશે. ( 7 માં પગાર પંચ મુજબ )
- પગાર ઉપરાંત મળવાપાત્ર વધારાના ભથ્થાઓ : HRA, DA, TA અને અન્ય ભથ્થાં સરકારી ધોરણો મુજબ અન્ય ભથ્થાં.
પસંદગીની પ્રક્રિયા
IB ACIO ભરતી 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કામાં પૂર્ણ થશે.
- ટિયર 1 MCQ પરિક્ષા
- ટિયર 2 લેખીત પરીક્ષા
- ઈન્ટરવ્યુ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
ટિયર 1 પરિક્ષાનો સિલેબસ ( MCQ )
| વિષય | પ્રશ્નો | માર્ક |
| કરંટ અફેર | 20 | 20 |
| જનરલ નોલેજ | 20 | 20 |
| ગણિત | 20 | 20 |
| રીજનીગ | 20 | 20 |
| અંગ્રેજી | 20 | 20 |
- આ પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો હશે દરેક પ્રશ્નનો એક માર્ક હશે, એટલે કુલ 100 માર્કનું પેપર રહેશે.
- આ પરીક્ષા માટે એક કલાકનો સમય આપવામાં આવેલ છે.
- દરેક એક ખોટા જવાબ દીઠ 0.25 નેગેટિવ માર્ક છે.
- ઉમેદવારોના આવેલા માર્કના આધારે કુલ જગ્યાના 10 ગણા ઉમેદવારોની પસંદગી ટિયર 2 ની પરીક્ષા માટે પસંદગી કરવામાં આવશે.
- ટિયર 1 ની MCQ પરિક્ષા કોમ્પ્યુટર પર ઓનલાઇન રહેશે.
ટીયર 1 ની આ પરીક્ષામાં ઓછામાં ઓછા માર્ક મેળવવા જરૂરી છે જે નીચે મુજબ છે.
- જનરલ કેટેગરીના ઉમેદવારોને : 35 માર્ક
- OBC કેટેગરીના ઉમેદવારોને : 34 માર્ક
- EWS કેટેગરીના ઉમેદવારોને : 35 માર્ક
- SC , ST કેટેગરીના ઉમેદવારોને : 35 માર્ક
ટીયર 2 ની લેખિત પરીક્ષાનો સિલેબસ
| વિષય | માર્ક |
| નિબંધ | 20 |
| અંગ્રેજી કોમ્પ્રિયન્સ | 10 |
| કરંટ અફેર, અર્થશાસ્ત્ર અને લોકલ રાજનીતિની સમસ્યાઓના 2 લાંબા પ્રશ્ર્નના જવાબ | 10 |
- ટિયર 2 ના માર્કનાં આધારે કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ mha.gov.in ની મુલાકાત લો.
- વેબસાઈટ પર આપેલ IB ACIO 2025 ભરતી પર ક્લિક કરો.
- તમારું ઇમેઇલ ID અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરો.
- ઓનલાઈન અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરીદો.
- ફોટો, સહી વગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- તમારે લાગુ પડતી ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેની નકલ મોબાઈલમાં ડાઉનલોડ કરો.
ફોર્મ ફ્રી ( ચલણ )
| જનરલ,OBC,EWS | 650 |
| SC ST,તમામ મહિલાઓ | 550 |
- આ ચલણ ઓનલાઇન ભરવાનું રહેશે.
ગુજરાતીમાં આવેલ પરિક્ષા સ્થળો
આ ભરતીમાં જે બે પરિક્ષા આપવાની થશે તેના પરિક્ષા કેન્દ્ર નીચે આપેલ શહેરમાં રહેશે.
- અમદાવાદ
- ગાંધીનગર
- આણંદ
- મહેસાણા
- રાજકોટ
- સુરત
- વડોદરા
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ધોરણ 10 ની માર્કશીટ
- ધોરણ 12 ની માર્કશીટ
- ગ્રેજ્યુએટ ની માર્કશીટ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ઇ-મેલ આઇડી
- પાસપોર્ટ સાઇઝનો ફોટો ( સાઈઝ 100KB થી 200KB વચ્ચે )
- સહીનો ફોટો ( સાઈઝ 80KB થી 150KB વચ્ચે)
અનામત કેટેગરીના ઉમેદવારો અનામતનો લાભ લેવા ઇચ્છતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ.
- OBC : નોન ક્રિમિલિયર અંગ્રેજીમાં
- SC, ST , EWS : જાતિનો દાખલો અંગ્રેજીમાં
અગત્યની તારીખો
| ફોર્મ ભરવાનું શરૂ | 19 જુલાઈ 2025 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 ઓગસ્ટ 2025 |
| ચલણ ભરવાની છેલ્લી તારીખ | 12 ઓગસ્ટ 2025 |
અગત્યની લીંક
| ઓફિસિયલ નોટિફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
| ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
| હાલમાં ચાલી રહેલી ભરતીઓ જોવા માટે | અહીં ક્લિક કરો |
| આવનાર દરેક ભરતીની માહિતી વોટ્સએપ પર મેળવવા માટે | અહીં ક્લિક કરો |







IB
Intelligence beuro
I intrest this job intelligence beuro
Hshahwj
I’m interested
I am Vishal
મારે ભરતી જોયે છે
Std 10 pass
Iam farming boyy iam read mi BSF Army ok
Mne bharti joye che police constable
Yes I’m a interested