આ ભરતી કુલ બે પોસ્ટ માટે જાહેર કરવામાં આવેલ છે.
- 1) ડ્રાઈવર
- 2) મેડીકલ ઓફિસર
ડ્રાઈવર માટે જરૂરી યોગ્યતા
- લાયકાત : ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
- લાઈસન્સ : ૫ વર્ષ જૂનું એચ.એમ.વી લાયસન્સ હોવું જોઈએ.
- અનુભવ : ૫ વર્ષનો ડ્રાઇવિંગ નો અનુભવ
- ઉંમર : ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ
- માસિક પગાર : 15637 ₹ CTC
- સ્થળ : ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
મેડીકલ ઓફિસર માટે જરૂરી યોગ્યતા
- લાયકાત : BHMS / BAMS
- અનુભવ : અનુભવ હોય તો ભલે અને કદાચ ન હોય તો પણ ચાલશે.
- ઉંમર : ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ
- માસિક પગાર : 31,000 ₹ CTC
- સ્થળ : ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
ઈન્ટરવ્યુની તારીખ અને સમય
- તારીખ : 15 નવેમ્બર 2025
- સમય : સવારે 10 વાગ્યેથી બપોરના 1 વાગ્યા સુધી
ઈન્ટરવ્યુના વિવિધ સ્થળો :
અહીં નિચે ઈન્ટરવ્યુના સ્થળો આપેલ છે તમારે જે સ્થળ નજીક થતું હોય ત્યાં ઈન્ટરવ્યુ આપવા જવાનું રહેશે.
- ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ, ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
- 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન – 1, ગોધરા પંચમહાલ
- 108 ઓફિસ,જનધન ઔષધિ કેન્દ્ર, રામબાગ હોસ્પિટલ પસે, ગાંધીધામ, કચ્છ
- 108 ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, કોઠી ચાર રસ્તા, વડોદરા
- 108 ઓફિસ, GMERS મેડિકલ કોલેજ, ધારપુર, પાટણ
- 108 ઓફિસ, બ્લોક-૨ ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ(સિવિલ હોસ્પિટલ), વલસાડ
- 108 એમ્બ્યુલન્સ, પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક પાસે, જામનગર
- 108 જનરલ હોસ્પિટલ ભરૂચ, પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જનરલ હોસ્પિટલ, મ્યુનિસિપાલ કોર્પોરેશન ઓફિસ પાસે, સલીમાર, ભરૂચ
- 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, જૂનાગઢ શહેર 1, ગીતા લોજ સામે, જૂનાગઢ
- GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
હેલ્પલાઇન નંબર
- આ ભરતી સંબંધિત વધુ માહિતી જોઈતી હોય કે કોઈ પ્રશ્ન હોય તો અહીં નિચે મોબાઈલ નંબર આપેલ છે ફોન કરી માહિતી મેળવી શકો છો.
- 079-22814896
- 9924270108
આવનાર દરેક નવી ભરતીની માહિતી સમયસર મેળવવા માટે જોડાઓ વોટ્સએપ ગ્રુપમાં
| વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે | અહીં ક્લિક કરો |







Job
Jamnagar
Jamnagar
Driver
My job medikal
1
Medikal
1
12 pass
12pass
Dhaval
12 pass
Job