WhatsApp Group Join Now
Telegram Group Join Now

રેલ્વે ગ્રુપ D પરિક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાનું શરૂ , જુઓ સંપૂર્ણ માહિતી | Railway Group D exam call letters announced

Railway Group D exam call letters announced : ઘણા સમયથી દેશના ઉમેદવારો પરિક્ષાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ રેલ્વે ગ્રુપ ડી ભરતીની પરીક્ષાની તૈયારી તારીખ કરી દેવામાં આવેલ છે.વાત કરવામાં આવે આ ભરતીની તો આ ભરતી કુલ 32,438 જગ્યાઓ પર જાહેર થઈ હતી. આ સાથે જ પરિક્ષાનો સિલેબસ શું રહેશે તેની પણ સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

RRB ગ્રુપ ડી ભરતી 2025 હાઈલાઈટસ

  • ભરતી કરનાર સંસ્થા : રેલ્વે ભરતી બોર્ડ
  • પરીક્ષાનું નામ : RRB ગ્રુપ ડી 2025
  • કુલ જગ્યાઓ : 32,438
  •  પરીક્ષા તારીખ : 27 નવેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026
  • પરીક્ષાની રીત : કમ્પ્યુટર-આધારિત કસોટી
  • પરિક્ષિનો સમય : 90 મિનિટ
  • કુલ જગ્યાઓ : 32,438
  • કુલ ભરવામાં આવેલ ફોર્મની સંખ્યા : 1 કરોડ અને 8 લાખ
  • (1.8 Cr)
  • સત્તાવાર વેબસાઇટ http://www.rrbcdg.gov.in/

 

રેલ્વે ગ્રુપ D પરિક્ષાની તારિખ અને કોલ લેટર અંગેની માહિતી

રેલ્વે ગ્રુપની પરિક્ષા 27 નવેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026 સુધી ચાલશે.

તમારે જે દિવશે પેપર હશે તેના 10 દિવશ પહેલા તમારે પેપર ક્યાં જીલ્લામાં આપવાનું છે તે જાણી શકશો.

તમારે જે દિવશે પેપર હશે તેના 4 દિવશ પહેલા કોલ લેટર નીકળશે.

 

RRB ગ્રુપ D પસંદગી પ્રક્રિયા 2025

  • RRC/RRB ગ્રુપ D ભરતી પ્રક્રિયામાં પરીક્ષાના નીચેના તબક્કાઓનો સમાવેશ થશે: કમ્પ્યુટર-આધારિત કસોટી (CBT-1), શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), અને દસ્તાવેજ ચકાસણી અને તબીબી.

 

  1. કમ્પ્યુટર આધારિત કસોટી (CBT-1)
  2. શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
  3. દસ્તાવેજ ચકાસણી અને તબીબી

 

RRB ગ્રુપ ડી લેવલ-1 પરીક્ષાનો સિલેબસ અને પેટર્ન

  • કોમ્પ્યુટર-આધારિત કસોટી (CBT) માં ઉમેદવારોના પ્રદર્શનના આધારે, તેમને આગામી તબક્કા એટલે કે PET/ડોક્યુમેન્ટ ચકાસણી માટે પસંદ કરવામાં આવશે. CBT-1 માટે પરીક્ષાનો સમયગાળો, પ્રશ્નોની સંખ્યા અને ગુણ વિતરણ નીચે દર્શાવેલ છે:

 

RRB ગ્રુપ ડી સિલેબસ 2025 (વિષય મુજબ)

  • RRB ગ્રુપ D CBT પરીક્ષાના પ્રશ્નો બહુવિધ પસંદગીવાળા ઉદ્દેશ્ય પ્રકારના હશે અને તેમાં નીચેના પ્રશ્નો શામેલ હોવાની શક્યતા છે:

 

RRB ગ્રુપ ડી ગણિતનો અભ્યાસક્રમ  :

  • નંબર સિસ્ટમ
  • દશાંશ અપૂર્ણાંક
  • લ.સા.અ અને ગુ.સા.અ
  • ગુણોત્તર અને પ્રમાણ
  • માપન
  • સમય અને અંતર
  • નફો અને નુકસાન
  • ભૂમિતિ અને ત્રિકોણમિતિ
  • વર્ગમૂળ
  • કેલેન્ડર અને ઘડિયાળ
  • બોડમાસ
  • અપૂર્ણાંક
  • એચસીએફ
  • ટકાવારી
  • સમય અને કાર્યાલય
  • એસઆઈ- સીઆઈ
  • બીજગણિત
  • પ્રાથમિક આંકડા
  • ઉંમર ગણતરીઓ
  • પાઇપ અને કુંડ

 

RRB ગ્રુપ ડી રિઝનિંગ સિલેબસ :

  • તર્ક
  • સામ્યતાઓ
  • કોડિંગ-ડીકોડિંગ
  • સંબંધો
  • ગડબડ
  • ડીઆઈ અને પર્યાપ્તતા
  • સમાનતા અને તફાવતો
  • વર્ગીકરણ
  • વિધાન – દલીલ અને ધારણાઓ
  • મૂળાક્ષર શ્રેણી
  • ગાણિતિક કામગીરી
  • સિલોજીઝમ
  • વેન ડાયાગ્રામ
  • નિષ્કર્ષ
  • નિર્ણય લેવો
  • સંખ્યાત્મક શ્રેણી
  • વિશ્લેષણાત્મક તર્ક
  • દિશાઓ

 

RRB ગ્રુપ ડી જનરલ સાયન્સ સિલેબસ :

  • આ હેઠળના અભ્યાસક્રમમાં નીચેના વિષયોના પ્રશ્નો આવરી લેવામાં આવશે, અને પ્રશ્નોનું સ્તર 10મા ધોરણ (CBSE) સ્તરનું હશે.
  1. ભૌતિકશાસ્ત્ર
  2. રસાયણશાસ્ત્ર
  3. જીવન વિજ્ઞાન

 

RRB ગ્રુપ D જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ સિલેબસ :

  • વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સામાન્ય જાગૃતિ અને વર્તમાન બાબતો
  • રમતગમત
  • સંસ્કૃતિ
  • વ્યક્તિત્વ
  • અર્થશાસ્ત્ર
  • રાજકારણ અને અન્ય કોઈ પણ મહત્વપૂર્ણ વિષય.

 

અગત્યની લીંક

 પરિક્ષાનુ શહેર અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે   અહીં ક્લિક કરો.
હાલ ચાલી રહેલ અન્ય ભરતીઓ જોવા માટે  અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે  અહીં ક્લિક કરો

 

કોલ લેટર અને પરીક્ષા સ્થળ અંગેની ખાસ માહિતી

  1. સિટી ઇન્ટિમેશન સ્લિપ અને કોલ લેટર ડાઉનલોડ માટે રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ જરુર પડશે.
  2. સિટી ઇન્ટિમેશન સ્લિપ એટલે તમારી પરિક્ષા ક્યાં શહેરમાં આવેલ છે તે.
  3. સૌપ્રથમ તમારે અહીં ઉપર જે લીંક આપેલ છે તેનાં પર ક્લિક કરી સિટી ઇન્ટિમેશન સ્લિપ તમારી નીકળે છે તે જોવાનું છે. જો નિકળે તો તમે પરિક્ષાનુ શહેર જોઈ શકશો.
  4. રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ લખતાં કોઈ માહિતી નથી બતાવતું તો તમારે એમ સમજવું કે પરિક્ષા તમારે મોડી છે.આ ઉપર જે લીંક આપી છે તેનાં પર દરરોજ ક્લીક કરી ચકાસી લેવું.
  • 10 દિવશ અગાઉ તમે પરિક્ષાનુ શહેર જાણી શકશો તથા પેપર હશે તેના 4 દિવશ પહેલા કોલ લેટર નિકળશે.

ભરતી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ કરજો

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

Leave a Comment

error: Content is protected !!