WhatsApp Group Join Now
Telegram Group Join Now

માત્ર 9 પાસ ટ્રાફિક પોલીસની પરિક્ષા વગર ન્યુ ભરતી જાહેર

traffic-police-recruitment : ટ્રાફિક બ્રિગેડમાં યુવકોં અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે. જેથી નીચે જણાવ્યાં ગુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારોયો જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવી.

લાયકાતના ધારા ધોરણો નીચે મુજબ રહેશે

 

  • ઉંમર મર્યાદા : 18 થી 40 વર્ષ
  • શૈક્ષણિક લાયકાત : માત્ર ધોરણ 9 પાસ (ઓછામાં ઓછું)
  • શારીરિક કસોટીના આધારે મેરિટ લીસ્ટ બનશે. તેના આધારે પસંદગી યશે.
 પુરુષ/સ્ત્રી  ઉંચાઈ વજન દોડ
પુરુષ 160 cm 55 કિલો 800 મિટર.   ( 3.30 મિનિટમાં )
મહિલા 150 cm 45 કિલો 400 મિટર    ( 2.30 મિનિટમાં )

 

  • NCC ની તાલીમ લીધી હોય તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
  •  સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

 

  • પગાર : ટ્રાફીક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી /અર્ધસરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા 300/- ફુડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે.

 

અરજી ફોર્મ મેળવવાનું સ્થળ :

  •  પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અડવાલાઈન્સ, સુરત.

 

અરજી ફોર્મ મેળવવાની તારીબ :

  •  22-11-2025 થી 25-11-2025
  • સમય : સવારે 10.00 થી બપોરે 4.00

અન્ય વિગતો અરજી ફોર્મ માંથી મેળવવાની રહેશે

ટ્રાફિક પોલીસ , ટ્રાફિક બ્રિગેડ, ટ્રાફિક પોલીસ ભરતી , ટ્રાફિક બ્રિગેડ ભરતી

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

9 thoughts on “માત્ર 9 પાસ ટ્રાફિક પોલીસની પરિક્ષા વગર ન્યુ ભરતી જાહેર”

Leave a Comment

error: Content is protected !!