WhatsApp Group Join Now
Telegram Group Join Now

10 પાસ પર bSF કોન્સ્ટેબલની 3588 જગ્યાઓ પર ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી | BSF Constable Recruitment 2025

BSF Constable Recruitment 2025 : બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) વિભાગ દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન પોસ્ટની ભરતી માટે તેની સત્તાવાર વેબસાઇટ પર એક નવી ભરતી જાહેર કરેલ છે. આ ભરતી કુલ 3588 જગ્યાઓ માટે છે. આ BSF ભરતીમાં ફોર્મ ભરવાનું ચાલું 26 જુલાઈ 2025 ના રોજ શરૂ થયું છે અને ઉમેદવારો 24 ઓગસ્ટ 2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

આ ભરતીની માહિતી મેળવનાર અને ફોર્મ ભરવા ઈરછુક દરેક ઉમેદવારને વિનંતી છે કે અહીં આપેલ સંપૂર્ણ માહિતી કાળજીપૂર્વક વાચી ત્યારબાદ ઓફિશીયલ નોટીફિકેશન જરૂર વાચી લેવી તથા ત્યારબાદ ભરતીમાં આપેલ લાયકાત ધરાવો છો તો વહેલી તકે ફોર્મ ભરી દેવું.

 

બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભરતી 2025 મુખ્ય હાઈલાઈટસ

સંસ્થાનું નામ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન
ખાલી જગ્યા 3588
પગાર 21,700/- થી 69,100/- પ્રતિ માસ
નોકરી સ્થાન ભારતમાં કોઇપણ સ્થળે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025
સત્તાવાર વેબસાઇટ https://rectt.bsf.gov.in/

 

પોસ્ટ નું નામ અને કુલ જગ્યાઓ

  • પોસ્ટનું નામ : કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન
  • કુલ જગ્યાઓ : 3588
પુરુષ મહિલા
3406 182
  • કોન્સ્ટેબલ (કુક):1462
  • કોન્સ્ટેબલ (વોટર કેરિયર): 699
  • કોન્સ્ટેબલ (સફાઈ કામદાર): 652
  • કોન્સ્ટેબલ (વોશર મેન): 320
  • કોન્સ્ટેબલ (વાળંદ): 115
  • કોન્સ્ટેબલ (મોચી): 65
  • કોન્સ્ટેબલ (સુથાર):38
  • કોન્સ્ટેબલ (ટેલર): 18
  • કોન્સ્ટેબલ (વેઈટર): 13
  • કોન્સ્ટેબલ (પ્લમ્બર): 10
  • કોન્સ્ટેબલ (પેઈન્ટર): 05
  • કોન્સ્ટેબલ (ઈલેક્ટ્રીશિયન): 04
  • કોન્સ્ટેબલ (ખોજી): 03
  • કોન્સ્ટેબલ (પંપ ઓપરેટર): 01
  • કોન્સ્ટેબલ (અપહોલ્સ્ટરી કરનાર): 01
  • કોન્સ્ટેબલ (કુક): 82
  • કોન્સ્ટેબલ (વોટર કેરિયર): 38
  • કોન્સ્ટેબલ (સફાઈ કામદાર): 35
  • કોન્સ્ટેબલ (વોશર મેન): 17
  • કોન્સ્ટેબલ (વાળંદ): 06
  • કોન્સ્ટેબલ (મોચી): 02
  • કોન્સ્ટેબલ (સુથાર): 01
  • કોન્સ્ટેબલ (દરજી): 01

 

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ.
  • ધોરણ 10 પાસ + ITI કરેલ હોય તો તેમની માટે પણ અલગ પોસ્ટ મુજ્બ જગ્યાઓ છે.
  • આ અંગેની વધુ માહિતી ઓફિશીયલ નોટીફિકેશનમાં આપેલ છે.

 

ઉંમર મર્યાદા

  • જનરલ, EWS કેટેગરીના ઉમેદવારો : ઓછામાં ઓછી 18 વર્ષ તથા 25 વર્ષ થી વધારે ન હોવી જોઈએ.
  • OBC કેટેગરીના ઉમેદવારો : ઓછામાં ઓછી 18 વર્ષ તથા 28 વર્ષ થી વધારે ન હોવી જોઈએ.
  • SC , ST કેટેગરીના ઉમેદવારો : ઓછામાં ઓછી 18 વર્ષ તથા 30વર્ષ થી વધારે ન હોવી જોઈએ.

 

દર મહિને પગાર

  • પગાર : 21,700/- થી 69,100/- પ્રતિ માસ સુધી રહેશે. ( 7 માં પગાર પંચ મુજબ )
  • પગાર ઉપરાંત મળવાપાત્ર વધારાના ભથ્થાઓ : HRA, DA, TA અને અન્ય ભથ્થાં સરકારી ધોરણો મુજબ અન્ય ભથ્થાં.

 

પસંદગીની પ્રક્રિયા

  • કોન્સ્ટેબલ ટ્રેડમેનની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કામાં પૂર્ણ થશે
  1. શારીરિક કસોટી
  2. લેખિત પરીક્ષા ( MCQ )
  3. ટ્રેડ કસોટી
  4. દસ્તાવેજ ચકાસણી
  5. મેડીકલ ચેકઅપ

 

શારીરિક કસોટી

જરુરી ઉંચાઈ અને છાતી :

લીંગ ઉંચાઈ છાતી ( નોર્મલ -ફુલાવીને )
સ્ત્રી 165 સેમી લાગું પડતું નથી
પુરુષ 155 સેમી -75 – 80 સેમી

 

દોડ :

ઇવેન્ટ પુરુષ મહિલા
દોડ 5 કિમી 24 મિનિટમાં 1.6 કિમી 8 મિનિટ 30 સેકન્ડમાં

 

લેખિત પરીક્ષાનો સિલેબસ

 વિષય  પ્રશ્નો માર્ક
જનરલ નોલેજ અને સામાન્ય જ્ઞાન 25 25
ગણિત 25 25
રિઝનીગ 25 25
અંગ્રેજી/ હિન્દી સામાન્ય જ્ઞાન 25 25
કુલ પ્રશ્નો 100 કુલ માર્ક 100
  • આ પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો હશે દરેક પ્રશ્નનો એક માર્ક હશે, એટલે કુલ 100 માર્કનું પેપર રહેશે.
  • આ પરીક્ષા માટે બે કલાકનો સમય આપવામાં આવેલ છે.
  • MCQ પરિક્ષા કોમ્પ્યુટર પર ઓનલાઇન રહેશે.

આ લેખીત પરીક્ષામાં પાસ થવા ઓછામાં ઓછાં માર્ક મેળવવા ફરજિયાત છે જે નિચે મુજબ છે.

  • જનરલ, EWS , ભૂતપૂર્વ સૈનિકો : 35 માર્ક
  • OBC, SC, ST : 33 માર્ક

 

BSF કોન્સ્ટેબલ ભરતી 2025 ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?

  • સ્ટેપ 1 : BSF ની સત્તાવાર સાઇટ www.rectt.bsf.gov.in ની મુલાકાત લો.
  • સ્ટેપ 2: હવે, ભરતી વિભાગ જુઓ અને સૂચના PDF ડાઉનલોડ કરો.
  • સ્ટેપ 3: BSF કોન્સ્ટેબલ સૂચના વાંચ્યા પછી, “હમણાં અરજી કરો” લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 4 : તમે બનાવેલ ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
  • સ્ટેપ 5: નામ, મોબાઇલ નંબર વગેરે જેવી તમારી વિગતો સાથે અરજી ભરો.
  • સ્ટેપ 6 : આધાર, જાતિ પ્રમાણપત્ર વગેરે જેવા બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • સ્ટેપ 7: અંતે, અરજી ફોર્મ સબમિટ કરો અને અરજીનું પ્રિન્ટઆઉટ લો અથવા મોબાઇલમાં PDF ડાઉનલોડ કરીને સાચવી રાખો .

 

ફોર્મ ફ્રી ( ચલણ )

  • જનરલ,OBC,EWS 100 ₹
  • SC ST : તમામ મહિલાઓ : 0 ( કોઈ ફ્રી નહીં )
  • ચલણ ચુકવણી મોડ : આ ચલણ ઓનલાઇન ભરવાનું રહેશે.

 

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ધોરણ 10 ની માર્કશીટ
  • ITI નું સર્ટિફિકેટ ( જો હોય તો જ )
  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સહીનો ફોટો

અનામત કેટેગરીના ઉમેદવારો અનામતનો લાભ લેવા ઇચ્છતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ.

  • OBC : નોન ક્રિમિલિયર અંગ્રેજીમાં
  • SC, ST , EWS : જાતિનો દાખલો અંગ્રેજીમાં

 

અગત્યની તારીખો

  • ફોર્મ ભરવાનું શરૂ 26 જુલાઈ 2025
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025
  • ચલણ ભરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025

 

અગત્યની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન જોવા માટે  અહીં ક્લિક કરો 
ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 
હાલમાં ચાલી રહેલી ભરતીઓ જોવા માટે અહીં ક્લિક કરો 
આવનાર દરેક ભરતીની માહિતી વોટ્સએપ પર મેળવવા માટે અહીં ક્લિક કરો

 

હાલમાં ચાલી રહેલી વિવિધ ભરતીઓ 

 

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

60 thoughts on “10 પાસ પર bSF કોન્સ્ટેબલની 3588 જગ્યાઓ પર ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી | BSF Constable Recruitment 2025”

Leave a Comment

error: Content is protected !!