WhatsApp Group Join Now
Telegram Group Join Now

PSI પેપર 1 લેખિત પરિક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર , જુઓ આન્સર કી, ભુલ લાગે તો વાંધા અરજી કરો…..

  • PSI Paper 1 Written Exam Provisional Answer Key Released : જાહેરાત ક્રમાંક:GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડરની લેખિત પરીક્ષા તા.૧૯.૦૪.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ. લેખિત પરીક્ષાના પેપર-૧ ની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે. Provisional Answer Key નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.
  • ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
  • ઉમેદવારે Provisional Answer Key માં જે જવાબની સામે વાંધા /રજુઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ (સાઇઝ 1 kb થી 1.5 mb વચ્ચેની હોવી જોઇએ) રજુ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા /રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં 
  • તા.૦૪.૦૫.૨૦૨૬ના કલાક ૧૭.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા રજુઆત મોકલવાના રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
Provisional Answer Key જોવા માટે અહીં કલીક કરો.
ઓનલાઇન વાંધા રજુઆત માટે અહીં કલીક કરો.

 

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

Leave a Comment

error: Content is protected !!