WhatsApp Group Join Now
Telegram Group Join Now

તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક સિલેબસ 2025 – જુઓ વિગતવાર સંપૂર્ણ સિલેબસ | Talati cum Minister and Junior Clerk Syllabus 2025

Talati cum Minister and Junior Clerk Syllabus 2025 : પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવતી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક બન્નેની લેખિત પરિક્ષાનો સિલેબસ સમાન છે. તથા આ બન્ને ભરતીઓ ટુંક સમયમાં જાહેર થવાની છે.

વાત કરીએ જુનિયર ક્લાર્કની તો જુનિયર ક્લાર્કની નવી ભરતી નવેમ્બર 2025 માં જાહેર થવાની છે તથા તેની લેખિત પરિક્ષા સંભવિત મેં 2025 માં રરહેવાની છે. તલાટી કમ મંત્રીની નવી ભરતી જાન્યુઆરી 2026 માં જાહેર થવાની છે તથા તેની લેખિત પરિક્ષા જુલાઈ 2026 માં લેવામાં આવશે.તેથી આ બન્ને ભરતીમાં પાસ થવા માટે લેખિત પરિક્ષાનો વિગતવાર સિલેબસ ખ્યાલ હોવો ખુબજ જરૂરી છે. અહીં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરિક્ષાની પદ્ધતિ અને વિગતવાર સંપૂર્ણ સિલેબસ અહીં નિચે આપવામાં આવેલ છે.

 

તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક સિલેબસ 2025

તલાટી કમ મંત્રી સિલેબસ જુનિયર ક્લાર્ક સિલેબસ

  • કુલ 150 પ્રશ્નો રહેશે તથા દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે.
  • આ પેપર પુર્ણ કરવા માટે કુલ 2 કલાકનો સમય આપવામાં આવશે.
  • તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક બન્નેમાં કુલ એક જ પેપર રહેશે.

 

ગુજરાતી વ્યાકરણ(20 માર્ક)

 

  1. અલંકાર
  2. સમાસ
  3. છંદ
  4. નિપાત
  5. જોડણી
  6. સંધી
  7. વિભકિત
  8. ધ્વનિવિગ્રહ
  9. વિશેષણ
  10. કિયાવિશેષણ
  11. સંજ્ઞા
  12. શબ્દકોશની ક્રમ
  13. સંયોજક
  14. કૃદંત
  15. કર્તરી , કર્મણી અને ભાવે વાક્ય
  16. પ્રેરક અને પુનઃપ્રેરક

શબ્દભંડોળ :

  1. સમાનાર્થી
  2. વિરુદ્ધાર્થી
  3. શબ્દ સમૂહ માટે એક શબ્દ
  4. તળપદા શબ્દો
  5. કહેવતો

( ધોરણ 6 થી ધોરણ 12 સુધીની પાઠ્યપુસ્તકની ટીપ્પણી તૈયાર કરવી. )

 

ગણિત, રિઝનીગ અને DI (40 માર્ક )

 

રિઝનિગ :
  1. રૉમન એક
  2. સમસંબંઘ
  3. કોડીગ ડિકોડીગ
  4. ઘડિયાળ
  5. વેન આકૃતિ
  6. કેલેન્ડર
  7. અસમાનતા
  8. દિશા કસોટી
  9. સિલૉજીઝમ
  10. લોહીના સંબંધ
  11. પાસો
  12. શ્રેણી
  13. ક્રમકસોટી
  14. પ્રતિબીંબ ( અરિસો અને પાણી )

 

ગણિત  :
  1. સંખ્યાજ્ઞાન
  2. વર્ગ અને વર્ગમૂળ
  3. ઘન અને ઘનમૂળ
  4. ઘાત અને ઘાતાંક
  5. સાદુ રૂપ
  6. નફો ખોટ
  7. ટકાવારી
  8. સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
  9. ગુણોત્તર પ્રમાણ
  10. ઉંમર આધારિત દાખલા
  11. ટ્રેન ( સમય અને અંતરને ઝડપ )
  12. સમાંતર શ્રેણી
  13. ગુણોત્તર શ્રેણી
  14. લસાઅ અને ગુસાઅ
  15. સાંકળનો નિયમ
  16. કામ અને મહેનતાણું
  17. નળ અને ટાંકી
  18. ભૂમિતિ ( ક્ષેત્રફળ,ઘનફળ ,ત્રિકોણમિતિ, ઉત્સેધકોણ )

 

 Data Interpretation ( DI ) :
  1. સ્તંભ
  2. વર્તુળાકાર
  3. રેખા
  4. ટેબલ
  5. ફકરો

 

અંગ્રેજી ભાષા અને ગ્રામર (20 માર્ક)

 

  1. આર્ટીકલ
  2. ક્વેશ્ચન ટેગ
  3. પ્રીપોજીસન
  4. સંયોજક
  5. ડાયરેક્ટ – ઇનડાયરેક્ટ
  6. એક્ટિવ- પેસિવ
  7. ટેન્સ
  8. વબ્ર-એડવબ્ર ,નાઉન- પ્રનાઉન
  9. સિનોનિયમ એન્ટોનિયમ
  10. કરંટ સ્પેલિંગ

 

સામાન્ય જ્ઞાન અને જનરલ નોલેજ (70 માર્ક)

 

ભારતીય બંધારણ અને પંચાયતી રાજ  :
  • આ માટે તમારે ધોરણ 6 થી ધોરણ 10 સુધીના પાઠ્યપુસ્તકમા આવતા બંધારણ અને પંચાયતી રાજ સંબંધીત ચેપટર તૈયાર કરવાના રહેશે.

 

સામાન્ય વિજ્ઞાન :
  • જીવ વિજ્ઞાન
  • રસાયણ વિધાન
  • ભૌતિક વિજ્ઞાન
  • શોધ અને તેના સોધક
  • વૈજ્ઞાનિકો

( જીવવિજ્ઞાન, રસાયણ વિધાન,ભૌતિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 નું NCERT અને GCERT માંથી તૈયાર કરવું. )

 

ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી :
  • ICT ટેકનોલોજી
  • સાઈબર ક્રાઇમ
  • સાઇબર સિક્યુરિટી
  • ઈ ગવર્નન્સ

 

પર્યાવરણ :
  • વન અને વન્યજીવ
  • અભ્યારણ્યો
  • રાષ્ટ્રીય ઉદ્યાનો
  • રામસર સાઈટ
  • વિવિધ પરિયોજનાઓ
  • સંધી અને પ્રોટ્રોકોલ
  • પર્યાવરણ સંબંધિત સંસ્થા
  • પ્રદુષણ ( જળ , જમીન, વાયુ , ધ્વની )
  • પર્યાવરણ સંબંધિત એવોર્ડ
  • આપતી વ્યવસ્થાપન

 

ગુજરાત અને ભારતનો ઈતિહાસ :
  • આ માટે ધોરણ 6 થી ધોરણ 12 સુધીમાં ઈતિહાસના ચેપટર તૈયાર કરવામાં રહેશે.

 

ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો :
  • આ માટે ધોરણ 6 થી ધોરણ 10 સામાજીક વિજ્ઞાનમાં વારસા સંબંધિત ચેપટર તૈયાર કરવાના રહેશે.
  • આ ઉપરાંત ગુજરાતની સાહિત્ય સંસ્થાઓ તૈયાર કરવી.

 

ગુજરાત અને ભારતની ભુગોળ :
  • આ માટે તમે ધોરણ 6 થી ધોરણ 10 સામાજીક વિજ્ઞાનમાં આપેલ ભુગોળ સંબંધિત ચેપટર તૈયાર કરવાના રહેશે.
  • ધોરણ 11 ની ભુગોળની પાઠ્યપુસ્તક તૈયાર કરવાની રહેશે.
  • આ ઉપરાંત તમે NCERT ધોરણ 6 થી 10 ભુગોળના ચેનલ તૈયાર કરી શકો છો.

 

વર્તમાન પ્રવાહ :
  • છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર તૈયાર કરવાનું રહેશે. આ કરંટ માં પણ રમતગમત, ગુજરાત અને ભારતની યોજના પર વધું ધ્યાન આપવું.

 

અર્થશાસ્ત્ર :

 

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

5 thoughts on “તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક સિલેબસ 2025 – જુઓ વિગતવાર સંપૂર્ણ સિલેબસ | Talati cum Minister and Junior Clerk Syllabus 2025”

Leave a Comment

error: Content is protected !!