WhatsApp Group Join Now
Telegram Group Join Now

ONGC એપ્રેન્ટિસ ભરતી 2025 , કુલ જગ્યાઓ 2743 , મેળવો ભરતીની સંપુર્ણ માહિતી – ONGC Apprentice Recruitment 2025

ONGC Apprentice Recruitment 2025 : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા એપ્રેન્ટીસની એક નવી ભરતી જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી કુલ 2743 જગ્યાઓ પર જાહેર કરેલ છે જેના માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ, 12 પાસ , ગ્રેજ્યુએટ , ITI , diploma છે. જો તમે અહીં આપેલ કોઈપણ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો. આ ONGC એપ્રેન્ટિસ ભરતી માં ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલું 16 ઓક્ટોબર 2025 થી ચાલું થયેલ છે તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2025 છે.

અહીં ONGC એપ્રેન્ટિસ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવેલ છે તથા આ ઉપરાંત તમે વધું માહિતી મેળવવા ઈચ્છતા હોય તો ઓફીશીયલ નોટીફીકેશનની લીંક પણ આપેલ છે જેના પર ક્લીક કરીને વધારે માહિતી મેળવી શકો છો.

 

ONGC એપ્રેન્ટિસ ભરતી 2025 હાઈલાઈટસ

ભરતી કરનાર સંસ્થા ONGC
પોસ્ટ એપ્રેન્ટિસ
કુલ જગ્યાઓ 2743
ગુજરાતમાં આવેલ કુલ જગ્યાઓ 856
ફોર્મ ભરવાનું માધ્યમ ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2025
ઓફિશીયલ વેબસાઈટ ongcindia.com

 

કુલ પોસ્ટ

  • પોસ્ટ : એપ્રેન્ટીસ
  • કુલ જગ્યાઓ : 2743
  • ગુજરાતમાં આવેલ જગ્યાઓ : 856

વધુ સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને ONGC એપ્રેન્ટિસ સૂચના વાંચો.

 

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી ઉંમર 18 છે તથા વધુમાં વધુ 24 વર્ષ છે.
  • જો તમે અનામત કેટેગરીના ઉમેદવારો છો તો તમને ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર નિચે મુજબ છે.
  • SC, ST કેટેગરી માટે છુટછાટ : 5 વર્ષ
  • OBC કેટેગરી માટે છુટછાટ : 3 વર્ષ
  • વિકલાંગ માટે છુટછાટ : 10 વર્ષ

તમારી ઉંમર 6 નવેમ્બર 2025 મુજ્બ ધ્યાનમાં લેવામાં આવશે.

 

ONGC એપ્રેન્ટિસ 2025 પસંદગી પ્રક્રિયા

  • ONGC એપ્રેન્ટિસ ભરતી 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કામાં પૂર્ણ થશે
  1. શોર્ટલિસ્ટિંગ.
  2. મેરિટ લિસ્ટ.
  3. દસ્તાવેજ ચકાસણી.
  4. તબીબી તપાસ.

 

ફોર્મ ફ્રી (ચલણ)

  • દરેક ઉમેદવારો માટે ફોર્મ ફ્રી 0 છે એટલે કે કોઈ ફોર્મ ફ્રી નથી.

 

ONGC એપ્રેન્ટિસ ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  •  ONGC એપ્રેન્ટિસમા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નિચેના પગલાં અનુસરો.
  1. સૌ પ્રથમ ONGC એપ્રેન્ટિસ નોટિફિકેશન 2025 PDF તપાસવાની જરૂર છે.
  2. નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો અથવા ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ ongcindia.com ની મુલાકાત લો. ONGC એપ્રેન્ટિસ ભરતી 2025.
  3. ONGC એપ્રેન્ટિસ ઓનલાઈન અરજી ફોર્મ 2025 ભરો.
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. અરજી ફી ચૂકવો.
  6. છેલ્લે અરજી ફોર્મ પ્રિન્ટ કરો.

 

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાનું ચાલું 16 ઓક્ટોબર 2025
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર 2025

 

અગત્યની લીંક

ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે  અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો 

 

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

4 thoughts on “ONGC એપ્રેન્ટિસ ભરતી 2025 , કુલ જગ્યાઓ 2743 , મેળવો ભરતીની સંપુર્ણ માહિતી – ONGC Apprentice Recruitment 2025”

Leave a Comment

error: Content is protected !!