WhatsApp Group Join Now
Telegram Group Join Now

108 એમ્બ્યુલન્સમાં પરિક્ષા વગર ન્યુ ભરતી જાહેર – New recruitment announced in 108 ambulance without exam

આ ભરતી કુલ બે પોસ્ટ માટે જાહેર કરવામાં આવેલ છે.

  • 1) ડ્રાઈવર
  • 2) મેડીકલ ઓફિસર

 

ડ્રાઈવર માટે જરૂરી યોગ્યતા

  • લાયકાત : ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  • લાઈસન્સ : ૫ વર્ષ જૂનું એચ.એમ.વી લાયસન્સ હોવું જોઈએ.
  • અનુભવ : ૫ વર્ષનો ડ્રાઇવિંગ નો અનુભવ
  • ઉંમર : ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ
  • માસિક પગાર : 15637 ₹ CTC
  • સ્થળ : ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

 

મેડીકલ ઓફિસર માટે જરૂરી યોગ્યતા

  • લાયકાત : BHMS / BAMS
  • અનુભવ : અનુભવ હોય તો ભલે અને કદાચ ન હોય તો પણ ચાલશે.
  • ઉંમર : ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ
  • માસિક પગાર : 31,000 ₹ CTC
  • સ્થળ : ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

 

ઈન્ટરવ્યુની તારીખ અને સમય

  • તારીખ : 15 નવેમ્બર 2025
  • સમય : સવારે 10 વાગ્યેથી બપોરના 1 વાગ્યા સુધી

 

ઈન્ટરવ્યુના વિવિધ સ્થળો :

અહીં નિચે ઈન્ટરવ્યુના સ્થળો આપેલ છે તમારે જે સ્થળ નજીક થતું હોય ત્યાં ઈન્ટરવ્યુ આપવા જવાનું રહેશે.

 

  1. ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ, ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
  2.  108 ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન – 1, ગોધરા પંચમહાલ
  3.  108 ઓફિસ,જનધન ઔષધિ કેન્દ્ર, રામબાગ હોસ્પિટલ પસે, ગાંધીધામ, કચ્છ
  4.  108 ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, કોઠી ચાર રસ્તા, વડોદરા
  5.  108 ઓફિસ, GMERS મેડિકલ કોલેજ, ધારપુર, પાટણ
  6. 108 ઓફિસ, બ્લોક-૨ ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ(સિવિલ હોસ્પિટલ), વલસાડ
  7.  108 એમ્બ્યુલન્સ, પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક પાસે, જામનગર
  8. 108 જનરલ હોસ્પિટલ ભરૂચ, પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જનરલ હોસ્પિટલ, મ્યુનિસિપાલ કોર્પોરેશન ઓફિસ પાસે, સલીમાર, ભરૂચ
  9. 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, જૂનાગઢ શહેર 1, ગીતા લોજ સામે, જૂનાગઢ
  10. GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા

 

હેલ્પલાઇન નંબર

  • આ ભરતી સંબંધિત વધુ માહિતી જોઈતી હોય કે કોઈ પ્રશ્ન હોય તો અહીં નિચે મોબાઈલ નંબર આપેલ છે ફોન કરી માહિતી મેળવી શકો છો.
  • 079-22814896
  • 9924270108

 

આવનાર દરેક નવી ભરતીની માહિતી સમયસર મેળવવા માટે જોડાઓ વોટ્સએપ ગ્રુપમાં

 વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે  અહીં ક્લિક કરો 

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

11 thoughts on “108 એમ્બ્યુલન્સમાં પરિક્ષા વગર ન્યુ ભરતી જાહેર – New recruitment announced in 108 ambulance without exam”

Leave a Comment

error: Content is protected !!