traffic-police-recruitment : ટ્રાફિક બ્રિગેડમાં યુવકોં અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે. જેથી નીચે જણાવ્યાં ગુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારોયો જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવી.
લાયકાતના ધારા ધોરણો નીચે મુજબ રહેશે
- ઉંમર મર્યાદા : 18 થી 40 વર્ષ
- શૈક્ષણિક લાયકાત : માત્ર ધોરણ 9 પાસ (ઓછામાં ઓછું)
- શારીરિક કસોટીના આધારે મેરિટ લીસ્ટ બનશે. તેના આધારે પસંદગી યશે.
| પુરુષ/સ્ત્રી | ઉંચાઈ | વજન | દોડ |
| પુરુષ | 160 cm | 55 કિલો | 800 મિટર. ( 3.30 મિનિટમાં ) |
| મહિલા | 150 cm | 45 કિલો | 400 મિટર ( 2.30 મિનિટમાં ) |
- NCC ની તાલીમ લીધી હોય તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
- સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- પગાર : ટ્રાફીક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી /અર્ધસરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા 300/- ફુડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે.
અરજી ફોર્મ મેળવવાનું સ્થળ :
- પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અડવાલાઈન્સ, સુરત.
અરજી ફોર્મ મેળવવાની તારીબ :
- 22-11-2025 થી 25-11-2025
- સમય : સવારે 10.00 થી બપોરે 4.00
અન્ય વિગતો અરજી ફોર્મ માંથી મેળવવાની રહેશે








Mare bharti thavu che
Heii ser
Yogesh kumar
Sinor
Ha
Ok
Yas
9th class pass
9th class pass