- રાજ્યપાલ : આચાર્ય દેવવ્રત (20માં)
- મુખ્યમંત્રી : ભુપેન્દ્રભાઈ પટેલ
- ગૃહમંત્રી | નાયબ મુખ્યમંત્રી : હર્ષ સંઘવી
- એડવોકેટ જનરલ : કમલ ત્રિવેદી
- લોકાયુક્ત : રાજેશ શુક્લા
- મુખ્ય સચિવ : મનોજ કુમાર દાસ
- વિધાનસભાનાં અધ્યક્ષ : શંકરસિંહ ચૌધરી
- વિધાનસભાનાં ઉપાધ્યક્ષ : જેઠાભાઈ ભરવાડ
- વિધાનસભામાં મુખ્ય દંડક : બાલકૃષ્ણ શુક્લ
- હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ : જસ્ટિસ સુનિતા અગ્રવાલ
- રાજ્યના મુખ્ય ચુંટણી કમિશનર : ડૉ. એસ.મુરલી ક્રિષ્ના
- રાજ્યના વિજીલિયન્સ કમિશનર : સંગીતા સિંહ
- રાજ્યના મુખ્ય માહિતી કમિશનર : સુભાષચંદ્ર સોની
- રાજ્યના યોગ બોર્ડનાં અધ્યક્ષ : શિશુપાલ રાજપૂત
- રાજ્યના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ : રવિકુમાર ત્રિપાઠી
- નાણાપંચનાં અધ્યક્ષ : યમલ વ્યાસ
- રાજ્યનાં પોલીસ USI (DGP) : વિકાસ સહાય
- ગુજરાત સાહિત્ય અકાદમીનાં અધ્યક્ષ : શ્રી વિષ્ણુ પંડયા
- ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધ્યક્ષ : હર્ષદ ત્રિવેદી
- ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ : આચાર્ય દેવવ્રત
- ગુજરાત વિદ્યાપીઠનાં ઉપકુલપતિ : ડૉ. હર્ષદ પટેલ
- ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેટ : નીરજા એ. ગુપ્તા
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેટ : ઉત્પલ જોષિ
- ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સલેર : રાજુલ કે. ગજજર
- ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) નાં અધ્યક્ષ : IPS હસમુખ પટેલ
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) નાં અધ્યક્ષ : તુષાર ધોળકિયા
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) નાં અધ્યક્ષ : શ્રીમતી મોના ખાંધાર
- ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના અધ્યક્ષ : નીરજા ખોટ રૂ






