Talati cum mantri new bharti 2026 : તલાટી કમ મંત્રીની 1300 જગ્યાઓ પર નવી ભરતી ટુંક જ સમયમાં જાહેર થવાની છે. તલાટી કમ મંત્રીને વિલેજ પંચાયત સેક્રેટરી (VPS) પણ કહેવામાં આવે છે.આ આવનાર ભરતી વિશેની જરૂર સંપૂર્ણ માહિતી અહીં નિચે આપેલ છે. ધ્યાન પુર્વક વાંચી અત્યારથી જ તૈયારીમા લાગી જાઓ.
તલાટી કમ મંત્રી કુલ જગ્યાઓ
- 1300
તલાટી કમ મંત્રી શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએટ ( કોલેજ પાસ , સ્નાતક )
તલાટી કમ મંત્રીનો પગાર
- 26000 ₹ દર મહિને ( 7 માં પગાર પંચ મુજબ )
- આઠમા પગાર પંચ મુજબ અંદાજિત 40000 + પગાર થશે.
તલાટી કમ મંત્રી ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી 20 વર્ષ
- વધુમાં વધુ 35 વર્ષ પરંતુ અનામત કેટેગરીના ઉમેદવારોને તથા તમામ મહિલાઓને ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર રહેશે.
તલાટી કમ મંત્રીનો નવો સિલેબસ

તલાટી કમમંત્રીના સિલેબસમાં ક્યાં વિષયમાંથી ક્યાં ટોપીક પુછવામાં આવશે તે જોવા માટે અહીં ક્લિક કરો.
અંદાજીત અગત્યની તારીખ
| તલાટીની ભરતી જાહેર થશે | મેં 2026 |
| તલાટીની લેખિત પરિક્ષા રહેશે | ઓગસ્ટ થી સપ્ટેમ્બર 2026 |
| તલાટીનું પરિણામ આવશે | નવેમ્બર થી ડિસેમ્બર 2026 |








Ha
Talati