પોસ્ટનું નામ
- ટીમ લીડર , કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
ટીમ લીડર માટે જરૂરી યોગ્યતા
- કમ્પ્યુટર વિશે જ્ઞાન હોવું જોઈએ
- ઉંમર ૩૫ વર્ષ થી વધારે ન હોવી જોઈએ
- વિવિધ પાળીમાં કામ કરવા તૈયાર હોવા જોઈએ
- નોકરીનું સ્થાન અમદાવાદ રહેશે.
- શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ છે.
- સંબંધિત કોલ સેન્ટરમાં ૩+ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- ઈન્ટરવ્યુના આધારે તમારી પસંદગી કરવામાં આવશે.
કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
- શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ છે.
- કમ્પ્યુટર વિશે જ્ઞાન હોવું જોઈએ
- ફ્રેશર/અનુભવી બન્ને ચાલશે.
- ઉંમર ૩૫ વર્ષ થી વધારે ન હોવી જોઈએ
- વિવિધ શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર
- નોકરીનું સ્થાન અમદાવાદ રહેશે.
- દર મહિને પગાર 17,637 રહેશે.
- ઈન્ટરવ્યુના આધારે તમારી પસંદગી કરવામાં આવશે.
ઈન્ટરવ્યુની તારીખ , સમય અને સ્થળ
- તારીખ : 17 અને 18 માર્ચ 2026
- સમય : સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી
- ઈન્ટરવ્યુ સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા-કાઠવાડા રોડ, નરોડા, અમદાવાદ
વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર
- 079 22814896
- 70414 76108








