WhatsApp Group Join Now
Telegram Group Join Now

108 એમ્બ્યુલન્સમાં પરિક્ષા વગર ન્યુ ભરતી જાહેર 2026 , જુઓ સંપૂર્ણ માહિતી

પોસ્ટનું નામ 

  • ટીમ લીડર , કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ

 

ટીમ લીડર માટે જરૂરી યોગ્યતા

  • કમ્પ્યુટર વિશે જ્ઞાન હોવું જોઈએ
  •  ઉંમર ૩૫ વર્ષ થી વધારે ન હોવી જોઈએ 
  • વિવિધ પાળીમાં કામ કરવા તૈયાર હોવા જોઈએ 
  • નોકરીનું સ્થાન અમદાવાદ રહેશે.
  • શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ છે.
  • સંબંધિત કોલ સેન્ટરમાં ૩+ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
  • ઈન્ટરવ્યુના આધારે તમારી પસંદગી કરવામાં આવશે.

 

કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ

  • શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ છે.
  • કમ્પ્યુટર વિશે જ્ઞાન હોવું જોઈએ
  • ફ્રેશર/અનુભવી બન્ને ચાલશે.
  • ઉંમર ૩૫ વર્ષ થી વધારે ન હોવી જોઈએ 
  • વિવિધ શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર
  • નોકરીનું સ્થાન અમદાવાદ રહેશે.
  • દર મહિને પગાર 17,637 રહેશે.
  • ઈન્ટરવ્યુના આધારે તમારી પસંદગી કરવામાં આવશે.

 

ઈન્ટરવ્યુની તારીખ , સમય અને સ્થળ 

  • તારીખ : 17 અને 18 માર્ચ 2026
  • સમય : સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી 
  • ઈન્ટરવ્યુ સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા-કાઠવાડા રોડ, નરોડા, અમદાવાદ

 

વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 

  • 079 22814896
  • 70414 76108

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

Leave a Comment

error: Content is protected !!