WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત પોલીસ ભરતી 2026 , કુલ જગ્યાઓ 13591 | Gujarat Police Recruitment 2026

Gujarat Police Recruitment 2026 :ગુજરાત સરકારના ગૃહમંત્રાલય દ્વારા પોલીસ વિભાગમાં 13591 જગ્યાઓ પર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની ન્યુ ભરતી જાહેર કરેલ છે. આ નવી ભરતી અંગેની જાહેરાત ટ્વીટર પર સરકારી પત્રકાર એવા દિપક રાજાણી અને અન્ય વિવિધ ન્યૂઝ ચેનલો પર મુકવામાં આવેલ હતી.

આ પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતી 2025/26 સંપુર્ણ વિગતવાર માહિતી જેવી કે કુલ જગ્યાઓ , વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર, ભરતીની સંપુર્ણ પ્રકિયા , શારિરીક કસોટી, શારિરીક યોગ્યતા, લેખીત પરીક્ષાનો સિલેબસ, ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ વગેરે જેવી માહિતી અંહીં નિચે આપવામાં આવેલ છે.

ગુજરાત પોલીસ ભરતી 2026 હાઈલાઈટસ

ભરતી કરનાર સંસ્થા ગુજરાત પોલીસ વિભાગ
પોસ્ટ નું નામ હથીયારી પોલીસ, બિન હથીયારી પોલીસ, જેલ સિપાઈ, SRPF, પોલીસ સબ ઇન્સ્પેકટર
કુલ જગ્યાઓ 13591
શૈક્ષણિક લાયકાત
  • પોલીસમાં 12 પાસ
  • PSI માં ગ્રેજ્યુએટ
ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ
પગાર
  • પોલીસ કોન્સ્ટેબલ : 34500 ₹ +
  • PSI : 75000 ₹
ફોર્મ ભરવાનું માધ્યમ ઓનલાઇન
ફોર્મ ભરવાનું ચાલું ક્યારે થશે.  3 ડિસેમ્બર 2025
ઓફિશીયલ વેબસાઈટ ojas.gujarat.gov.in
 વોટ્સએપ ચેનલ માં જોડાયેલ માટે અહીં ક્લિક કરો 

 

ગુજરાત પોલીસની પોસ્ટ અને જગ્યાઓની માહિતી

  • કુલ જગ્યાઓ :13591
  • પોલીસ કોન્સ્ટેબલ : 12733
  • PSI : 858
પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ અને જગ્યાઓ :
પોસ્ટનું નામ જગ્યાઓ
બિન હથીયારી પોલીસ કોન્સ્ટેબલ 6942
હથિયારી પોલીસ કોન્સટેબલ 2458
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) 3002
જેલ સિપાઈ (પુરુષ) 300
જેલ સિપાઈ (મહિલા) 36
કુલ 12733

 

PSI ની પોસ્ટ અને જગ્યાઓ :
 પોસ્ટ નું નામ  જગ્યાઓ 
બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 659
હથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 129
જેલર ગ્રુપ 2 70
કુલ જગ્યાઓ    858

 

શૈક્ષણિક લાયકાત

  • પોલીસ કોન્સ્ટેબલ 12 પાસ
  • PSI ગ્રેજ્યુએટ

 

કોમ્‍યુટર જ્ઞાન

  • રાજય સરકાર સીધી ભરતીમાં નિમણુંક પામતા તમામ ઉમેદવારો પાસે પાયાના કોમ્‍પ્‍યુટર જ્ઞાનની પૂર્વ જરૂરીયાત આવશ્‍યક ગણેલ છે. જે માટે ડોએક દ્વારા લેવાની સી.સી.સી. સર્ટીફીકેટ, ધોરણ-૧૦ અથવા ધોરણ-૧ર, ડીમ્‍પ્‍લોમાં અને ડીગ્રી પદવી સુધીના કોમ્‍પ્‍યુટર વિષયવાળા અભ્‍યાસક્રમો જે માન્‍ય યુનિ./શૈક્ષણિક તાલીમી સંસ્‍થાઓ દ્વારા અપાય છે. તે સ્‍વીકૃત ગણવામાં આવ્‍યા છે. સરકારી નોકરીમાં દાખલ થવા માટેની આ એક પૂર્વ લાયકાત છે. આથી પસંદગી બાદ સરકારની ખાતાકીય તાલીમના ભાગરૂપે અને અથવા અજમાયસી સમય દરમ્‍યાન સરકારે ઠરાવેલ વર્ગ-૩ માટેની સી.સી.સી. સ્‍તરની પરીક્ષા સરકારના પરીક્ષા કેન્‍દ્રો સ્‍પીપ તેમજ જી.ટી.યુ. દ્વારા લેવાની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે.

 

પોલીસ પગાર

  • હથીયારી પોલીસ કોન્સ્ટેબલ અને બિન હથીયારી પોલીસનો બેઝીક પગાર 25900 ₹ છે પરંતુ આમાં અન્ય ભથ્થાઓ તથા રજા પગાર પગાર ઉમેરતા કોન્સ્ટેબલનો પગાર 35000 ₹ + થાય છે.
  • વાત કરીએ‌ SRPF ના પગારની તો રજા પગાર અને ભથ્થાઓ એડ કરતા 40,000 ₹ + થાય છે.
  • PSI નો બેજીક પગાર 49,900 ₹ છે તેમાં અન્ય ભથ્થાઓ એડ કરતા અંદાજીત પગાર 75,000 ₹ +‌ થાય છે.
  • અહીં મુકવામાં આવેલ પગાર 7 માં પગાર પંચ મુજબ છે.

 

ઉંમર મર્યાદા

  • પોલીસ કોન્સ્ટેબલ 18 થી 33 વર્ષ
  • PSI 18 થી 35 વર્ષ
  • અહીં SC , ST, OBC કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે
  • તમાંમ મહિલાઓને ઉંમરમાં 5 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.જયારે અનામત કેટેગરીની મહિલાઓને ઉંમરમાં 10 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.
  • એક્સ સર્વિસમેન પણ ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે.

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI માં પસંદગીની પ્રક્રિયા

  1. શારિરીક કસોટી
  2. લેખિત પરિક્ષા
  3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  4. ફાઈનલ સિલેકસન

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે શારિરીક ધોરણો

 

પુરુષ ઉમેદવારો માટે :

વર્ગ ઉંચાઈ વજન છાતી ફુલાવ્યા વગર છાતી ફુલાવીને
SC અને ST ઉમેદવારો માટે 162 cm 50 KG 79 cm 84 cm
અન્ય તમામ ઉમેદવારો માટે 165 cm 50 KG 79 cm 84 cm
  • છાતી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર ફુલાવવી જરૂર છે.

 

મહિલા ઉમેદવારો માટે :

વર્ગ ઉંચાઈ વજન
SC અને ST ઉમેદવારો માટે 150 cm 40 KG
અન્ય તમામ ઉમેદવારો માટે 155 cm 40 KG

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની શારિરીક કસોટી

  • પુરુષ : 5 કિ.મી દોડ વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પુર્ણ કરવાની રહેશે.
    મહિલા : 1600 મીટરની દોડ વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં દોડ પુર્ણ કરવાની રહેશે.
    એક્સ સર્વિસમેન : 2400 મીટરની દોડ વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડમાં દોડ પુર્ણ કરવાની રહેશે.

 

પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ 2026

  • પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષા કુલ બે પાર્ટમાં વિભાજીત કરવામાં આવેલ છે.

પાર્ટ 1 નું પોલીસ કોન્સ્ટેબલનું પેપર :

વિષય માર્ક
રિઝનીગ 30
ગણિત 30
ગુજરાતી કોમ્પ્રીયન્સન 20
 કુલ 80 માર્ક 

 

પાર્ટ 2 નું પોલીસ કોન્સ્ટેબલનું પેપર :

 વિષય  માર્ક
ભારતીય બંધારણ 30
વિજ્ઞાન અને ટેકનોલોજી, જનરલ નોલેજ, કરંટ અફેટસ 40
ઈતિહાસ, ભુગોળ અને સાંસ્કૃતિક વારસો 50
 કુલ માર્ક 120
  • પાર્ટ 1 કુલ 80 માર્કનો રહેશે તથા પાર્ટ 2 કુલ 120 માર્કનો રહેશે.આ બન્ને પાર્ટમાં 40% માર્ક મેળવવા ફરજીયાત છે. આમ પોલીસ કોન્સ્ટેબલ નું પેપર કુલ 200 માર્કનું રહેશે તથા આ પેપર માટે કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે.
  • નવો સિલેબસ હજું જાહેર થયેલ નથી અંદાજીત 3 ડિસેમ્બરે આવી જશે ત્યાં સુધી તમે જુના સિલેબસ મુજબ તૈયારી કરી શકો છો.
 પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષાનો સિલેબસ વિગતવાર જોવા માટે   અહીં ક્લિક કરો 

 

પોલીસ કોન્સ્ટેબલ અને PSI ચલણ ( ફોર્મ ફ્રી )

  • જનરલ કેટેગરી માટે 100 ₹
  • અન્ય તમામ માટે કોઇ ફ્રી નહીં

 

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • 10 અને 12 ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટની માર્કશીટ ( ફક્ત PSI માટે )
  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઈમેલ આઈડી
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • અહીંનો ફોટો
  • જાતીનો દાખલો ( ફક્ત SC, ST,EWS માટે )
  • જાતીનો દાખલો, નોન ક્રિમીલીયર ( ફક્ત OBC માટે )

 

પોલીસ ભરતીમાં મળવાપાત્ર થતાં વધારાનાં માર્ક

  • NCC સર્ટિફિકેટ 2 માર્ક
  • જો રાજ્ય કક્ષાનું કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમતનું સર્ટિફિકેટ હોય તો લેખીત પરીક્ષામાં પાર્ટ 1 અને પાર્ટ 2 માં મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.
  • વિધવા મહિલાઓને મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.

રક્ષા શક્તિ યુનિવર્સિટી કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કોસ કરેલો હોય તો મળવાપાત્ર વધારાના માર્ક

  • 1 વર્ષનો કોર્ષ કરેલ હોય તો ૩ માર્ક
  • 2 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 5 માર્ક
  • 3 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 8 માર્ક
  • 4 વર્ષ કે તેથી વધુ વર્ષનો કોર્ષ કરેલ હોય તો 10 માર્ક

આ દરેક સર્ટીફીકેટ ફોર્મ ભરવાનું ચાલું થયું તે પહેલાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ.

અગત્યની તારીખ

 ફોર્મ ભરવાનું ચાલું થશે  3 ડિસેમ્બર 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025

 

પોલીસ ભરતી 2026 FAQ

14000 + જગ્યાઓ પર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI નવી ભરતી 2026 માં આવશે.

7 માં પગારપંચ મુજબ પોલીસ કોન્સ્ટેબલ હથીયારી અને બિન હથીયારી બન્નેનો બેઝક પગાર 25,900 ₹ હોય છે પરંતુ અન્ય રજા પગાર અને ભથ્થાઓ એડ કરતા 35000 ₹ + થાય છે.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની ન્યુ ભરતી નવેમ્બર થી ડિસેમ્બર 2025 સુધીમાં નવી ભરતી જાહેર થઈ શકે છે.

7 માં પગારપંચ મુજબ PSI નો બેજીક પગાર 49,900 ₹ છે તેમાં અન્ય ભથ્થાઓ એડ કરતા અંદાજીત પગાર 75,000 ₹ +‌ થાય છે.

7 માં પગારપંચ મુજબ વાત કરીએ‌ SRPF ના પગારની તો રજા પગાર અને ભથ્થાઓ એડ કરતા 40,000 ₹ + થાય છે.

પોલીસ કોન્સ્ટેબલ માટે શૈક્ષણિક લાયકાત 12 પાસ રહેશે.

PSI માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ રહેશે.

  • પોલીસ કોન્સ્ટેબલ : 18 થી 33 વર્ષ
  • PSI :18 થી 35 વર્ષ

અહીં SC , ST, OBC કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે

તમાંમ મહિલાઓને ઉંમરમાં 5 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.જયારે અનામત કેટેગરીની મહિલાઓને ઉંમરમાં 10 વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.

એક્સ સર્વિસમેન પણ ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે.

  • 10 અને 12 ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટની માર્કશીટ ( ફક્ત PSI માટે )
  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઈમેલ આઈડી
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • અહીંનો ફોટો
  • જાતીનો દાખલો ( ફક્ત SC, ST,EWS માટે)
  • જાતીનો દાખલો, નોન ક્રિમીલીયર ( ફક્ત OBC માટે )

🔰આ પણ જરૂર જુઓ 🔰

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

23 thoughts on “ગુજરાત પોલીસ ભરતી 2026 , કુલ જગ્યાઓ 13591 | Gujarat Police Recruitment 2026”

Leave a Comment

error: Content is protected !!